આંખો છે ભીની અહીંયા સૌ કોઈની,
પણ એક સ્મિત છે દરેક ના હોઠો પર,
થાક્યું છે મન આ દેખાડો કરવામાં,
પણ તોય દિલને ક્યાં સુકુન છે.
.....kR.....

Gujarati Thought by Krina : 111076242
Arju Patel 8 year ago

change the topic

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now