English Quote in Song by Nikunj Wadhwana

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

SONG OF LOVE
-------------------------
એક જામ છે મારા હાથ માં
શું હસીન આજની રાત છે,
જો હો આપની પરવાનગી,
જાહિર કરું રાઝ છે .

ભડક્યો છું હું અહી દરબદર,
હતો જિંદગી થી બેખબર,
મળશે મને કોઈ રાહ માં,
એ ખ્યાલ થી દિલ શાદ છે.

ધુંધાટ ઉઠાવો જરા સનમ,
સજાવો આ રાત જરા સનમ,
તારા હુશ્ન નો અજબ જાદુ છે,
મેહફીલ માં બસ તારી વાત છે.

by - kunj digsari(nikunj wadhwana)

English Song by Nikunj Wadhwana : 111076180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now