ગગનની અટારીમાં ઉડી રહ્યા છે
anganit આશા ભર્યા કંઈક પતંગ.
આંખોથી આંખોની લાગી છે તો પેચ
કોનો કપાશે ને કોની જોડી જામશે એતો
સમયજ કહેશે, મન થોડી ધીરજ ધરો.


ઉડવાને મળ્યું છે ગગન વિશાલ

Gujarati Shayri by Saroj Bhagat : 111076134

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now