ગજબ લોકો હોય છે, વોટ્સ અપ ગ્રુપમા, લોકો વાતચીત કરવા મા પણ આમંત્રણ ની રાહ જોવે છે,...

અલ્યા; ઓ મરી જશો,.. ખોટા અહમ મા ને અહમ મા,... એક દી એમ ને એમ જતા રહેશો,..

પછી કરજો નર્ક કે સ્વર્ગ મા ચેટિંગ ....ખરાં માણસો છે...નહીં કે?

Gujarati Thought by Abhijit A Kher : 111076123
Abhijit A Kher 8 year ago

સાચું..૧૦૦૦/-ની નોટ બંધી ની નોટો...?

Vaidehi 8 year ago

Aghri not kehvay e????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now