ધરાથી ગગન સુધીનું
અંતર માપીને આવ્યો છું,

હું પણ ઘણાં
ચગેલાને કાપીને આવ્યો છું..!!

- પતંગ

Gujarati Shayri by Kamalesh Soneji : 111076114

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now