Gujarati Quote in Blog by Dev Dekavadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈચ્છુ છું હું કે મને તું મળે,
    જેમ સાગરને નદી મળે,

મળે છે ખુશ્બુ પુષ્પને જેમ,
   બસ એમ જ મને સહજ તું મળે,

વેલને હોય છે જેવી પ્રીતિ ડાળ સાથે,
    બસ એવી જ તારી પ્રીત મળે,

અવિરત તારી આવી પ્રીત મળે,
    તો "દેવ" ને જીવન જીવવાની નવી રીત મળે.

                                     દેવ _"એકલો પ્રવાસી "
                                      મકરસંક્રાંતિ, 2019

Gujarati Blog by Dev Dekavadiya : 111076054
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now