મળે જો મોકો તો આ સમય ને રોકી રાખવો છે,
હજી સુધી ના ચાખેલા પ્રેમનો સ્વાદ હવે ચાખવો છે,
મળે જો મને કોઈ મારા સરીખું સહઅસ્તિત્વ,
તો વર્ષોથી સંઘરેલા પ્રણય ના ખજાના ને પળભર માં ખોલી નાખવો છે

વોરા આનંદબાબુ...લખ્યા તારીખ..29/01/09...

Gujarati Romance by Vora Anandbabu : 111076050

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now