અમારા પ્રેમની પવિત્રતા તમને ના સમજાય,
તેથી દિલમાંથી આપી તમે અમને વિદાય,
પણ એકલા અંધારામાં જીવનના જીવાય,
પ્રેમ છે તો બધું જ છે,નથી કોઈ મહત્વનું એના સિવાય.

English Good Evening by વનરાજ સિંહ પરમાર : 111076049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now