હવે મોટામાં મોટો એક સવાલ એ ઉભો થાય છે કે આપણે ગુગલ કે ડીક્ષનરી કે બીજા કોઈ પણને પુછીએ તો એ જે તે ભાષામાં જ જવાબ આપે છે જેમકે હું લખું કે
Thank you translate in Gujarati આવું જો પુછીશ તો એ જવાબ આપશે. આભાર
પણ હું એમ પુછુ કે
Kem cho translate in English
તો જવાબ મળશે ?
નહીં મળે.
જેથી આપણે અંગ્રેજી માં Kem cho લખવા કરતાં ગુજરાતી માં જ કેમ છો લખીશું ને સામે ની વ્યક્તિને ખબર ન પડે તો એ પોતાની ભાષામાં જાણી શકશે...ૐD