હા કહેશો તો સ્વીકાર કરીશ
ના કહેશો તો મહેનત કરીશ,
પણ જયારે તમારા લાયક બનીશ,
ત્યારે ફરી offer કરીશ,
પણ પ્રેમ તો તમને જ કરીશ.

English Good Evening by વનરાજ સિંહ પરમાર : 111076047

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now