છોકરો: પપ્પા બહેન ને કેમ છે.
પપ્પા: તેની તબિયત બરાબર છે. ડોકટરે કીધું છે હદય માં કાણું છે.પરંતુ ઓપરેશન થી ઠીક થઈ જશે
છોકરો: પપ્પા હું તમારો એકનો એક છું અને અમેરિકા છું નહિ આવી શકું.પરંતુ પપ્પા બેન ના હદય માં કાણું છે. તમે મન માં કાણું નઈ રાખતા ભગવાન સહુ સારા વાના કરશે.