ચાર રસ્તા પર "દોરી કવચ" વેચતા માણસને એક પક્ષી પૂછે છે...
આ શું છે?
વ્યાપારી કહે, આ "દોરી કવચ" છે, આને બાઈકની આગળ લગાવવાથી ગળા ના કપાય।..
પક્ષી એ તરત પૂછ્યું , ભ'ઈ અમારા માપના મળશે???????

Gujarati Blog by Kavita chondigala : 111076037
Tr. RAJ KHARA 8 year ago

aankh bhini thay gi aa vanchi ne

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now