આપણે પાણી ની અંદર માછલી ની જેમ તરતા શીખી ગયા
આકાશ માં પક્ષી ની જેમ ઉડતા શીખી ગયા
પણ આપણે જમીન પર માણસ ની જેમ ચાલતા નથી શીખ્યા.

Gujarati Quotes by Mehul Dusane : 111076033

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now