ઉદાસી ના વગડામાં કપાયેલા પતંગ સમો પડ્યો તો
એ.. દોરો કાચો નીકળ્યો જેના સથવારે હું ઉડયો તો

હું હાથેથી કપાયો નહોતો, આકાશ મેં પણ આંબ્યુ તું
મુજ બદનસીબને પણ પ્રેમનો પવન ભરપુર મળ્યો તો

#ઉત્તરાયણ
#અજ્ઞાત

English Shayri by Harshil Patel : 111075915

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now