Ketan 8 year ago

કાંઈક સારા દિવસે તો સારું બોલતા હોય....બસ ખરાબ જ બોલવાનું...ખબર નય કેદી સુધરસો...

Komal 8 year ago

hahahaha ha a evu j kaik che

Shefali 8 year ago

hotel??? he he he...ધરમશાળા જેવી છે એ

Komal 8 year ago

aa to man ni shanti mate shefaliji...hotel na paisa nakhva kya?? hahahha

Shefali 8 year ago

pan તમારે ક્યાં મગજ છે? કેતન

Shefali 8 year ago

ha e to lutay નહિ એટલે લેવી પડે ? પણ દર વર્ષે?? યે બાત કુછ હજમ નહિ હુઈ

Ketan 8 year ago

અને કોમળજી મગજ તો તમે રોજ ખાવ છો આજે કૈક નવું ખવાય ને શાકાહારી

Komal 8 year ago

hahahahahaha

Ketan 8 year ago

ઓય તમારી જેમ ગયઢો નથી હું...દર વર્ષે નવી લવ છુ...

Komal 8 year ago

hahahahahahaha...70-80 khara ketanji???

Shefali 8 year ago

ketla વર્ષે ફીરકી ખાલી થઈ??? કારણ કે લૂંટવામાં સમય ક્યાં મળતો હશે પતંગ ચઢાવવાનો

Komal 8 year ago

badhay nu magaj...hahahahaha

Ketan 8 year ago

તમે સુ ખાધું ધાબા ઉપર...તલ ના લાડુ..શેરડી..ચીકી...

Komal 8 year ago

jaaav ne have...had hoy khotu bolvani...khava mathi ucha aavo to patang chagavo ne hahahaha

Ketan 8 year ago

એમનેમ વેસ્ટ નથી થય...ઘણાય પેચ કાયપા...તમારી જેમ ખાલી ટીચકી નથી મારી આખોદી...

Komal 8 year ago

arrrr...firki pn waste kari nakhi toy na chagyo patang??...haru have radta nai...12 mahina che nxt uttarayan ne...tya sudhi shikhi lejo

Ketan 8 year ago

ના હવે ગોરજી...કોમળજી બાંગા મારે છે...એને ચગાવા નો મેળ નો પયડો એટલે...હાહાહા

Ketan 8 year ago

કોમળજી..આખી ફીરકી ખાલી થય ગઈ...તમારી જેમ કની બાંધવા જ સંક્રાત પુરી નથી કયરી

Råmésh Shîhørã 8 year ago

ketan bhai પતંગ ને ઉડાવતાં હતાં કે રમાડતા હતાં...????

Komal 8 year ago

haaa me joi ti...ena thi upar to jay j nai bolo

Råmésh Shîhørã 8 year ago

સાવ આવુ હતુ...ketan bhai????

Komal 8 year ago

khotada che...ધાબા ની પાળી સુધી ગઈ તી એમની પતંગ

Råmésh Shîhørã 8 year ago

હવે પતંગ ઉતારી લેવાય હો..????

Ketan 8 year ago

ના જગડું એવું નથી મોઢું મારુ...હાહાહા

Ketan 8 year ago

બોવ ઊચી ગઈ ભાઈ...હાથમાં નથી રેતી...હાહાહા

Råmésh Shîhørã 8 year ago

પતંગ કેટલો ઊંચો ગ્યો.ketan bhai????

Jignasha Parmar 8 year ago

etle hipo...જેવું મોઢું હસે એમ નથી કીધું મે ....???

Ketan 8 year ago

જાને હવે ....તેજ કીધું એક બુકડા માં ખાય ગ્યા હશે...

Jignasha Parmar 8 year ago

hahaha એવું મે ક્યાં કીધું......??????...એટલે એવું જ તો નથી ને...!???????

Ketan 8 year ago

સેલ્ફીજી...એવું જે કરતા હોય એને ખબર હોય....હાહાહા

Ketan 8 year ago

હિપોપોટેમસ જેવું મોંઢું નથી મારુ.....કે એક બુકડા માં ખવાય જાય...

Jignasha Parmar 8 year ago

કમલેશ ભાઈ દેખાણા પણ એટલા તો કેતનભાઇ એક બુકડા માં ખાઈ ગ્યાં હસે એટલે...????

Shefali 8 year ago

Kem uncho ઝંડો લઈને થાય જ ને

Ketan 8 year ago

જંડો લયને કેમ લૂંટફાટ થાય...હાહાહા...ખાય લ્યો તમે ભૂખ લાયગી હશે...

Shefali 8 year ago

to kevi લૂંટફાટ કરો...ઝંડો લઈને???

Ketan 8 year ago

kinna બંધાય ગ્યા ને ઉડવાય માંડી પતંગ...તમારી બદદુવા થોડીક મોડી પયડી...હાહાહા

Komal 8 year ago

a bhale ho...tamara kinna j sarkha no bandhay jaav...hahahaha

Ketan 8 year ago

તો કોમળજી...તમારી એકેય પતંગ સરખી નય ઉડે જાવ...

Ketan 8 year ago

સેલ્ફીજી હું એવી લૂંટફાટ ન કરું હો...

Ketan 8 year ago

ખાય લ્યો તિયાજી ચીકી....

Shefali 8 year ago

happy uttarayan Ketan...thoda પતંગ ચઢવજો પણ ખરા બસ મફત ના લૂંટ્યા જ ના કરતા

Tiya 8 year ago

happy uttrayan ... hu to chikki khav chu ho

Komal 8 year ago

jo joyu ne...hu karu j nai ne wish

Ketan 8 year ago

ઓય શુભ શુભ બોલો કોમળજી....અને કપાય પછી જોયું જાહે...હાહાહા

Ketan 8 year ago

થેંક્યું તીર્થભાઈ...તમને પણ...

Komal 8 year ago

aa to aangli kapay to kese hu komal pr case thoku ene happy uttarayan wish karyu tu...etle reva j do...evi janjat no posay mane

ABC 8 year ago

આપને અને આપના પરિવારને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ

Ketan 8 year ago

કા કોમળજી એવું ના હાલે...વિશ તો કરવું પડે...બોલો હેપ્પી ઉત્તરાયણ એમ...

Ketan 8 year ago

હાહાહા...સાચી વાત કમલેશભાઈ

Komal 8 year ago

hu wish nai karu have to koi pn fest

Kamlesh 8 year ago

ભાઇ આ ચશ્મા આડે દેખાણા નહિં હોય...જરા ઝૂમ કરીને જોવાનું કહો....હા હા હા

Ketan 8 year ago

જગડુશા લાડુ આયપા તો ખરી...

Ketan 8 year ago

હૅપ્પી ઉત્તરાયણ...કમલેશભાઈ ..જગડુશા ...ભાવેશભાઈ.... રમેશભાઈ

Bhavesh 8 year ago

હેપી મકરસંક્રાંતિ

Kamlesh 8 year ago

આવી જાવ મારે ત્યાં..લાડું -ચીકી-તલસાંકળી-મેથીપાક-મમરાપાક બધું મળશે....

Kamlesh 8 year ago

આપને પણ મહોદયા

Jignasha Parmar 8 year ago

કમલેશ ભાઈ happy મકરસંક્રાંતિ...????

Jignasha Parmar 8 year ago

આ ખાલી wish કરવાની. નહોઈ...ખવડાવો કૈક લાડુ.. ચીકી....??

Kamlesh 8 year ago

ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ ભાઇ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now