*તું તારે કર્યા કર ખેંચાખેંચ, અમે તો ઢીલ દેવામાં જ માનીએ...*
*હોય મોટો ફીરકો કે ભલે લચ્છો, અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ...*
*કઠ્ઠણ તલના લાડુમાં ક્યાં છે એટલી મીઠાશ..??*
*અમે તો શબરીના બોર બનવામાં જ માનીએ...*
*તું તારે પાયા કર કાચ તારા માંજાને, અમે તો બધાની ગૂંચ ઉકેલવામાં જ માનીએ...*
*તું તારે કાપ્યા કર સૌ ના પતંગો ભર દોરીએ, અમે તો કોઇકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ...*
*એડવાન્સમાં આનંદમય, ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ...*