જ્યા સુધી તમે આ દુનિયા ની પાછળ ચાલશો ને સાહેબ દુનિયા તમને નચાવે જ રાખશે પણ જ્યારે આ દુનિયા ની પરવા છોડી જાતે જ નવી રાહ પકઙશો તેદિ આ દુનીયા ખુદ તમારી પાછળ આવશે.માટે નિડર બનો ક્યા સુધી આમ ઘેટા ની માફક જીવવુ છે સિહ છો સિહ બની ને જીવો
સ્વામી વિવેકાનંદ
સુ પ્રભાત???
જય માતાજી

-- kajalba

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111053621

Gujarati Quotes by Patel Ajay : 111075750

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now