. *સમજાય તો વંદન*
. *પતંગ*
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ઉંચે આકાશે પતંગ ઉડાવા તો બધા માંગે,
પણ કપાવા માટે કોઈ તૈયાર નથી.✍?
દોરીમાં ગાંઠ ના થાય એ બધા ચાહે,
પણ દોરીની ઢિલ આપવા કોઈ તૈયાર નથી.✍?
બીજાના સહારે ઉડાળવા માંગે પતંગ,
પણ પોતાની ફિરકાની સામું ના જોવે.✍?
દોર પણ કેટલો કળક મળી ગયો,
જ્યાંથી પડી ગાંઠ ત્યાંથી તૂટી ગયો.✍?
ઢીલ આપી ઉચ્ચી દેખાય પતંગ,
ડર એવો,કાપી ના જાય મારી પતંગ. ✍?
બાંધી છે ખોટી કાની પતંગને,
એ ક્યાં સુધી ટકી રહેશે પતંગ. ✍?
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
TRUST ON GOD