કોઇને કંઇ આપ્યાનો આનંદ જીવતા જીવે તો સૈ કોઇ લેતા હોયછે પણ મરણ પછી અપાતા અંગોનો જે આનંદ મળેછે તેની પોતાને તો નથી ખબર રહેવાની પણ તેની પાછળ છૂટા પડી ગયેલ તેના પરિવારને તે આનંદ જ.રા.ક. ભારે હૃદયથી વધું મળતો હોયછે...

Gujarati Quotes by Harshad Patel Pij : 111075559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now