ખુશનસીબ હોય છે એ જે રાધા ક રુકમની બને છે,
જે એના કાના ને જોઈ તો શકે છે
બદનસીબ એ મીરા છે, જેનણે એના કાનાને જોયો પણ નથી .
જેના નસીબ મા ઇંતજાર સિવાય કંઈ જ નથી હોતું............................

Gujarati Shayri by Geeta : 111075545

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now