The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઇસે ધમકી સમજો યા ચેતાવની... . . ... . અગર મેરા 2019 અચ્છા નહિ ગયા તો ઉન સબ પર કેસ કરદુંગા...જીસ જીસને મુજે હૅપ્પી ન્યુ યર બોલા થા...???
ખરેખર આ બાયું કોઈને પહોંચવા નો દયે બોલવામાં...હાહાહા
kayre kahyu me ? .... @ khavdava ma ke bija nu khavama ? ketanji ...
હાહાહા...જગડુશા...
hahaha no. 1...very funny...??????
અને તિયાજી તમેજ કીધું તું દરવાજા મોટા કરાયવા એમ...
તિયાજી જગડુશા....ખવડવાવમાં તો પેલો નમ્બર આવે મારો...
ha tiya એવું જ છે...ખાલી ફકા જીકે. છે....બેઠા બેઠા..????
name thodu kahu lee ... ketanji Khali afava na felavo kai darvaja Mota nai karavya ho ..... @ jigli ketanji saru khavravse pan nai ...
હા તો કોઈ આવું ખવડાવતા હસે...ઢીકા પાટા...કરેલા નું શાક...ને એવું...?????
જો આજ વાંધો...ખવડાવું ત્યારે ના પાડે...
ખાવ તમે એકલા જ...નથી ખાવું મારે...???
સારું હાલ...ખાવુજ છેને તો ખવડાવું...સ્પેશિયલ પ્યોર હેલ્ધી...કારેલા નું શાક...બસ
સાચી વાત છે...હોય ઘણાય બુડબક હોય...હાહાહા
હોઈ હો huuunnn...????..બોવ સારું.. ???????
હે ભગવાન આની તો કોઈ બુદ્ધિ છે....જાડા ઇ જાડા જ કેવાય થોડા જાજા નું નો જોવાનું હોય....ખરેખર બુડબક જગડું...હાહાહા
મેં એમ કીધું કે હું થોડીક જાડી જ છુ...એટલે ચિંતા કરો માં...એમ
થોડીક ચિંતા કેવી રીતે થાય...ચિંતા થાય તો પુરેપુરી થાય નકર નો થાય...હાહાહા....બુડબક જગડું...
હું જાડી જ છું થોડીક ચિંતા કરો માં.. ..એટલે ખવડાવી દયો સારું સારું..??????
અરે સારું ન ખવાય...તને કીધું તો ખરી જાડી થય જાયસ...આ તિયાજી ને જો હમણાં ઘરના દરવાજા મોટા કરાવવા પયડા..
ha to saru khvdavo to khaiye...aava dhika paata Kon khay....???????
કા જગડુંશા ખા ને મજા આવશે...હાહાહા
કોણ વકીલ છે...તિયાજી...હું એને જ મારો કેસ સોંપી દયસ...હાહાહા
ઢીકા પાટા ખાવા અમે નથી નવરા...હો..????????
tamare marvanu j karvanu .... ketanji case karvo hoi to karjo mb ma j ek vakil che
હા ઇ તો વરસ પૂરું થાહે એટલે ખબર પડી જાહે...હાહાહા
ha..ekvar jamnvar ગોઠવી dyo...mb માટે...એટલે...જોરદાર જસે વરસ...???????
are jigli saru varsh jase to pan case karva mate kharab gayu am kese
હા જમણવાર જ ગોઠવીસ મેનુ માં ઢીક્કા પાટુ બધુંય હયસે ફ્રી માં...હાહાહા
pan kidhu ne me MST j Jase....Joi લેજો....???
are varsh kharab jai to jamnvar kari devano
હા નથી મુકવા...વરસ ખરાબ ગ્યું ને તો
તમારે કોઈ. ને મૂકવા નથી એમ ને ટૂંક માં..??????
હા કીધું હોય એનું ખોટું પડે એટલે જેને નથી કીધું એને સુકામ ન કીધુ એટલે...બાકી કેસ તો બનતા હે...હાહાહા
matlab ma tamane kidhu hoi ke na kidhu hoi case to karvano j am ne
જેને નતું કીધું એનોય વાંક ગણાય...
aa to jo....evu notu lakhyu ho tame
ઓકે તિયાજી તમે કયો છો એટલે બિન્દાસ રવ છું...
જેને નથી કીધું એના ઉપરેય કેસ તો થાહે જ...હાહાહા
me notu kidhu ne????
are saru j jai tamtamare bindass raho
ઓકે જગડુશા....થેંક્યું...
ha તિયાજી અત્યાર થી કય દવ ને એટલે...બધાય ના ધ્યાન માં રયે...
dont worry ...મસ્ત જ જશે...?????
sav avu ?
કાય ખોટું ન કેવાય ભાઈ...બરોબર જ છે
ato khotu kevay bhai
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser