રવિવાર

આજે રવિવાર છે , 10 વાગવા આવ્યા અને તમારો આ લાડકો હજી ઊંઘી રહ્યો છે . હમણાં જ એને ઉઠાડું .
હમણાં ઊંઘવા દે એને જ્યારે મોટો થશે ત્યારે એને ક્યાં આવી ઊંઘ આવવાની છે .

# બ્રિજેશ

Gujarati Whatsapp-Status by Brijesh Shanischara : 111075483

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now