*માણસની સમજણ અને કાર્યો*
*પરિસ્થિતિ આધારિત હોય છે.*

*ઉદાહરણ...*
*જો ચા માં માખી પડે તો ચા ફેંકી દે...*
*અને* *ઘી માં પડે તો માખી ને ફેંકી દે.*

*સમય કરતાં સંજોગો મોટા છે...*

*GoOd MoRnInG*

Gujarati Quotes by Ketan : 111075440
Ketan 8 year ago

તો ખાવાનું આપો..એમાં સુ

Shefali 8 year ago

ha evu j che જીજ્ઞાસા

Shefali 8 year ago

ha to thank u na બદલામાં રૂપિયા કોણ માગે...!?

Jignasha Parmar 8 year ago

આ કેતનભાઇ પૈસા જ માગતા હોઈ છે..દી....?????

Ketan 8 year ago

ખરાબ દિવસો એટલે...થેંક્યું ના બદલા માં કવ છું...દાન નથી માંગતો..

Shefali 8 year ago

એટલા ખરાબ દિવસો આવી ગયા ???

Ketan 8 year ago

હવે એક કામ કરો થેંક્યું ના બદલામાં લાવો 200 રૂપિયા...

Shefali 8 year ago

ha e lagyu j mne ke bhul Thai gai hshe

Ketan 8 year ago

ભૂલથી બોલાય જાય છે સેલ્ફીજી...સુ કરવું બોલો...હાહાહા

Ketan 8 year ago

થેંક્યું જગડુશા...ગુડ મોર્નિંગ

Shefali 8 year ago

કેતન તમને thank u બોલતા આવડે !?

Jignasha Parmar 8 year ago

right....nd good morning..??

Ketan 8 year ago

થેંક્યું સેલ્ફીજી ગુડ મોર્નિંગ..

Shefali 8 year ago

Sachi vaat...good morning

Ketan 8 year ago

લે આલે કા ખોટી વાત

Nayan Tank 8 year ago

na na khoti vaat chhe ketan bhai ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now