સવાર ને હું પૂછું છું...

તુ રોજ પડે છે. તો તને વાગતું નથી????

સવાર:: વાગે તો ખરું ને પણ ઝાકળ બની ને રળૂ છું...
કોઈ ને ક્યાં સમજાય છે.

#ક્યાંક_વાંચેલ
#એક તરફા લવ...

Gujarati Good Morning by Kish : 111075379

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now