બરફ જેવી છે આ જીંદગી ...
જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ...

પ્રશ્નો તો રહેવાના જ

સુખી લોકોને પ્રશ્ન થાય કે, શું કરીએ તો
ભૂખ લાગે, અને દુઃખી લોકોનો પ્રશ્ન છે
... કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ!

શુભ રાત્રી....

Gujarati Thought by Suresh Patel : 111075330

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now