અેક પછી અેક દિવસ ચાલ્યા જાય છે....
કોઇ ધડીક તો કોઇ જીવનભર યાદ રહી જાય છે...
નથી સંબંધ લોહીનો તોય શ્વાસ અટકાય છે...
અેક પછી અેક દિવસો ચાલ્યા જાય છે...
ખબર નથી કાંઇ તોય મન ઉભરાય છે..
ઘડી બે ઘડી વાત કરવા મન લલચાય છે..
અેક પછી અેક...
sanju...

Gujarati Good Night by Sanjay Malvaniya : 111075268

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now