????
એક અંગ્રેજે પૂછ્યું, "તમે તમારા કર્મચારીઓને સમયસર ઓફિસ પર આવવા માટે કેવી રીતે પ્રેરિત કરો છો?"
વાણીયો - ખૂબ જ સરળ. 30 લોકો મારી ઑફિસમાં કામ કરે છે અને મેં ફક્ત 29 જ મફત પાર્કિંગની વ્યવસ્થા કરી છે. 30 માં પાર્કિંગનો ચાર્જ 100 રૂપિયા છે. તેથી દરેક વ્યક્તિ 100 રૂપિયા બચાવવા માટે એકબીજા કરતા વહેલા આવવાનો પ્રયાસ કરે છે.
બ્રિટીશરે જમીન પર બેસી ને વાણિયા ને પ્રણામ કર્યા
???