જેને તરવું છે, એતો એક નામના સહારે તરી જાય છે.
બાકી ડૂબવા વાળા માટે તો ઘરે ઘરે હોજ અને શહેરે શહેરે નહેરો છે.
નિર્ણય તમારે કરવાનો છે કેમ કે દુનિયા તો તમને ઢાંકણી પાણીમાં પણ ડુબાડી દેવા તત્પર છે...
- નિશાન

Gujarati Quotes by નિશાન પટેલ સ્વાગત : 111075135

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now