एक पढ़ी - लिखी smart भारतीय पत्नी अपने पति से कहती है कि...............मैं केलकुलेशन करके आपको बता दुँगी की आपको अपना पैसा कहाँ लगाना है ...?

ईमानदारी से Solve करना है।

नीचे दिए गए अंको में से कोई भी एक अंक चुने।

1 - 2 - 3 - 4 - 5 - 6 - 7 - 8 - 9.

अब चूनी गई संख्या को 3 से गुना करे

अब उस अंक में 3 को जोड़े

अब फिर 3 से गुना करे

आपको 2 Digit का अंक मिलेगा।

दोनों अंकों को जोड़े ।अब ये नंबर आप को बताएगा कि आपको कहा निवेश करना है ।

1. जमीन
2. सोना
3. F.D.
4. Business
5. Shares
6. P.P.F.
7. R.D.
8. N.S.C.
9. बीबी को दे दो
10.Mutual Fund
11. Company Deposit

अगर अब भी ना मानो तो आपकी मर्ज़ी कोई और नम्बर. SELECT कर के फिर से देख लें।
?????????
इस कल्कूलेशन का यदि किसी के पास तोड़ हो तो बताओ?
????????

Gujarati Jokes by Jignasha Parmar : 111075120
Maylu 8 year ago

samajdar ko isara hi kafi hai....hahaha

Jignasha Parmar 8 year ago

hahaha..સમજી ગયા હો..તમે તો..??????

Maylu 8 year ago

hahaha... tare em j karaavanu 6 lage ... future ma ...hamna thi j preparation ...wahh..

Jignasha Parmar 8 year ago

mane આવડે છે પાતળું થતાં...એટલે ઉપાડી કરો માં...??

Ketan 8 year ago

નાના ધ્યાન રાખવું પડે એક વાર કોઈ ઢોલ જેવું થય જાય પછી પતળું થવું અઘરું છે

Jignasha Parmar 8 year ago

એતો હું diet Kari લઈશ પછી.....પણ જેને ખવડાવવું જ ના હોય એને એમ જ હોઈ.....???

Ketan 8 year ago

એમાં એવું છે ખવડાવવા માં મને વાંધો નથી...પણ ખાય ખાય ને જાડી ન થઈ જા ને એટલે નથી ખવડાવતો...

Jignasha Parmar 8 year ago

લુખ્ખાવ તમારે ખવડાવવું જ નથી...બાના જ ગોતે 6...????????

Ketan 8 year ago

લે આટલી વાર લાયગી એટલે મને એમકે નય ખાવું હોય...હુતો બધીય ખાય ગ્યો હવે....

Jignasha Parmar 8 year ago

હા તો લાવો..એ પણ ..હાલસે....તમે ખવડાવો તો હું મુકું નઈ કાઈ..???

Ketan 8 year ago

એવું કાઈ નથી...ખારી સિંગ છે ખાલી ખાવું હોય તો ખા...નકર તેલ લેવા જા...હાહાહા

Jignasha Parmar 8 year ago

પેલા welcome drink....પછી...સ્ટાર્ટર ...મેઇનકોર્સ....સ્વીટ...બસ આટલું....?????

Ketan 8 year ago

તો સુ ખાવું છે..બોલ ...વાયડાય કયરા વિના...

Hetal 8 year ago

? ok cary on

Jignasha Parmar 8 year ago

are હેતલ દી. આતો શરૂઆત છે..?????????

Jignasha Parmar 8 year ago

નાનકી બેન ને કોઈ આવું ખવડાવતા હસે..???????

Ketan 8 year ago

ગુંડા ગરદી...અરર...એવું નો આવડે મને

Hetal 8 year ago

☺☺☺ are bas

Jignasha Parmar 8 year ago

લ્યો ....આવી ગયા. ને ગુંડા ગરદ્દી પર...???????

Jignasha Parmar 8 year ago

hahaha કેતનભાઇ જોકસ મસ્ત કરો હો તમે ..??????????

Ketan 8 year ago

ઓકે...તો બે ઘૂસતા...બે ઢીકા...બે લાફા...બોલ નાનકી આજ તો ખવડાવી જ દવ...હાહાહા

Jignasha Parmar 8 year ago

ok હેતલ દી ...હાલે એવું તો..????

Jignasha Parmar 8 year ago

હા હો ભૂખ તો લાગી છે. લાવો કૈક ખાવાનું....?????

Ketan 8 year ago

અરે કાઈ વાંધો નય હેતલબેન...અમથુય આવી પોસ્ટ માં કાઈ કાઢી લીધા જેવું ન હોય...હાહાહા

Hetal 8 year ago

are bas karo

Ketan 8 year ago

હેહેહે...ભૂખ લાગી છે તને...

Hetal 8 year ago

are 9 ni jagya a 7 lakhai gyu

Jignasha Parmar 8 year ago

તમારી પોસ્ટ જેવી નઇ...તમારા જેવી..?????

Ketan 8 year ago

મારી આવી પોસ્ટ નો હોય..

Jignasha Parmar 8 year ago

હરિતા...????

Jignasha Parmar 8 year ago

haaa હો કેતનભાઇ હું તમારા જેવી જ પોસ્ટ કરું હો...?????

Jignasha Parmar 8 year ago

હેતલ દી..ગેસ કરી ને calculet કરવાનું છે...??

Jignasha Parmar 8 year ago

haha તીર્થ..એવું જ હો..???

Ketan 8 year ago

આની આવીજ પોસ્ટ હોય ઢંગધળા વગર ની...હુહ

Vasani Kalpesh 8 year ago

7×3=21. 21+3=24. 24×3=72. 7+2=9. to pan tamaro ans 9 j aave

ABC 8 year ago

લૂંટ લિયા પતિ કો!???

Jignasha Parmar 8 year ago

????આભાર બધાનો calculet...કરવા બદલ..????

Vasani Kalpesh 8 year ago

koi pan ank leso to answer 9 j aavse

Komal 8 year ago

hahahahahaha

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now