ઝેર કોને કેહવાય ???.......

જીવન માં જે વસ્તુ જરૂરિયાત કરતા વધારે હોય તે ઝેર કહેવાય.

ભલે પછી તે તાકાત હોય, ધન હોય, વિદ્યા હોય, ભૂખ હોય, લાલચ હોય,
અભિમાન હોય, પ્રેમ હોય,
પ્રસંશા હોય, નફરત હોય કે પછી અમૃત..........

cp

Gujarati Motivational by Jignasha Parmar : 111075071
Harshil Patel 8 year ago

સાચી વાત

Hiral 8 year ago

ha etle kayu ..@jp

Jignasha Parmar 8 year ago

હા તો કેતનભાઇ પેલા આપો તો ખરા...તો હું પાછું આપી શકું ને..????

Jignasha Parmar 8 year ago

હાહા હિરલ જરુરિયત કરતા વધે તોજ ઝેર થાય હો...??

Hiral 8 year ago

na ho... je mane lagyu e kidhu... prem jo vadhu hoy ne e pan bau j nuksan kare che...

Ketan 8 year ago

તો ભૂખ વધી ગઈ લાગે

Hiral 8 year ago

na ho me jamyu j nathi to kyathi chade...??

Ketan 8 year ago

અરરર...પ્રેમ અને ઝેરી...આને બપોર નું ખાવાનું ચડી ગ્યું લાગે

Hiral 8 year ago

સૌથી વધુ ઝેરી પ્રેમ છે...

Ketan 8 year ago

અને અમથુય જાજા રૂપિયા ભેગા ન કરાય ઝેર થય જાય...એના કરતાં ભાઈ ને વાપરવા આપી દેવાય...હાહાહા

Ketan 8 year ago

હા આપવાનું હોય...પણ પછી પાછું લય લેવાનું હોય...હાહાહા

Jignasha Parmar 8 year ago

ભાઈ એ બેન પાસે માંગવાનું ના હોઈ.....આપવાનું જ હોઈ...

Ketan 8 year ago

પણ 500 માં તમારો જીવ ન હાલે..

Ketan 8 year ago

જરૂરિયાત તો 500 ની છે...હાહાહા

Jignasha Parmar 8 year ago

જરૂરિયાત કરતા વધુ માગવું પણ ઝેર સમાન છે.........???

Ketan 8 year ago

લાવ 200 રૂપિયા...

Jignasha Parmar 8 year ago

હમ્મ આભાર..????

Ketan 8 year ago

હમ્મ બરોબર છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now