આજ તહેવાર હવે સેલ્ફીવાર થઈ ગયા છે
હોળી માં કલર રમવા કરતા સેલ્ફી માટે વધારે રમે છે
નવરાત્રી માં ગરબે રમવા કરતા સેલ્ફી માટે વધારે ત્યાંરે થાઈ છે
દિવાળી માં જેટલાં ફટાકડા નથી ફૂટતા એટલી તો સેલ્ફી પાડે છે
ઉત્તરાયણ માં જેટલા પંતગ આકાશ માં નથી ઉડતા એટલી સેલ્ફી પડે છે
ખરેખર હવે તહેવાર સેલ્ફીવાર થઈ ગયા છે.
ઉપેન