વહી ગયેલ જિંદગી ના
દરેક પત્તા આજે ખોલ્યા
ત્યારે ખબર પડી
પ્રભુએ દરેક પાને કેટલી બધી
કૃપા વર્ષાંવી છે
મુઠી ની જરૂરિયાત સામે
ખોબે ખોબે આપ્યું છે.

Gujarati Good Morning by Dhara Visariya : 111074958

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now