The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક ભૂલના કારણે... એક દિલ,એક આશા એક સપનું,એક ભરોશો અને એક સંબધ બધું જ તૂટી જાય છે. ... સુપ્રભાત.. .રાધે રાધે...
haa ek dam sachu ho
@tirth bhai..good morning
Good morning!
હમમ...એવા જ છે ...
@ ha apdo MB no પરિવાર બઉ જ update થયેલો..સમજુ...સાથ આપનારા..દુઃખ લઈ લે તેવા...હૂફ આપવા વાલા...મળી ને રહેવા વાલા છીએ...
અને આપણા પરિવારમાં દુખ નામની ચીજ છે જ નહીં હો...જેમ કે એક જન્નત જ છે આ પરિવાર .....જેમ સૌને જન્નતની ચાહ છે એમ અહિંયા આપણા પરિવારમાં ભળવાની સૌને ચાહ છે ...ખરું ને ?
@ha ha ha...karvo j pade ne su karia....
ok?
હા હા હા ...સદુપયોગ ....ખુબ સરસ
@ kamlesh bhai..ha na j malyo kevay ne
@arju bhai...navi sharuat thai j chuki che...pn dil nu badhu nikali bahar feki devu pn jaruri che...baki manas fati ne blast thai jay...ane mb ek matr jagya che jya dil ni rajoat sahelai thi thai jay..ane a vat samjva wala pn che...atle ghar ni bahar nikalta pahela mb use karo atle body charge thai jay...
એટલે જ તો અવસર ના મળ્યો કે'વાય ને ...?
bs kar krina viti gay vat ne viti gay rat .... aaj thi navi savar navo dvs navi mulakat ne navo rasto.... keep smiling ????
કદાચ અવસર મળી પણ જાય તો પણ સામે વાળું પહેલાની જેમ આજ ચાહી પણ નથી શકતું..શંકાશીલ સ્વભાવ માનસિક રીતે માણસ બંધાયેલો હોય છે ને
સાવ સાચું ...અને એ ભૂલ સુધારવાનો અવસર પણ નથી મળતો..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser