અહિ જે લખું એ મારી વેદના છે. અંતર નાં અઘોર ની...
હા કોઈ ને રોજ જોય ને પાછું મન વાળી લવ છું.. ડર છે કૈ પાછી મહોબત ન થય જાય
ફરી ઈશ્ક નાં થય જાય......
કદાચ થય તો ગ્યો છે. પણ એક તરફો........
નામ તો બોલતાં હજાર વાર ભુલ થાય છે. પણ શું કરુ હેબિટ થય ગય છે. તારી???