કાલે મહાકાલ નાં દરબાર મા હાજરી લગાવી...
દૂધ નાં લોટા ઓ જોય ને બહાર બેથેલ ભૂખ્યા ગરીબ ભિખારી ઓ ??
નાના સોરી પરમાત્મા નાં બાળકો ને જોય ને આંખ માથિ આંશુ નીકળી ગયા...
સાહેબ કોઈ માંગવા આવે એ એમની મજબૂરી હોય...એને આપજો અપાય એટલું..
કદાચ મારો મહાદેવ રાજી થાય......