" માંં હિંદ ને વંદન"
"" શુકુન હીં શુકુન મિલતા હૈ,,
જહાં કી જમી પર આંકે,,
,,,,,સકલ બ્રહ્માંડ અધિપતિ ખડે હૈ,,
જીનકે સામને સર ઝુકાકે ,,
"" હેં માં હિંદ ""
,, જે તેત્રીસ કરોડ દેવતા,,
ગંધર્વો, કિન્નરો,સંતો, મહંતો,
,,રુષિયો,,મુનિઓ,, હરીજનો,,
ભક્તો,,સેવકો,, દાસો,,
,, ચાર વેદ,, અઢાર પુરાણ,,
નવસો નવ્વાણું નદી,,
,, સાત સાગર , સાત ખંડ,,
નવખંડ ,, ગ્રહ,, ઉપગ્રહ,,
,, સુર્ય ,, ચંદ્ર ,, તારાં,,
આકાશ,, પાતાળ,, પ્રુથ્વી,,
,, સકળ બ્રહ્માંડમાં,,,
કણ કણ પલ પલ માં,,
,, જ્યાં જ્યાં તારો વાસ છે,,,
હેં જગજનની,, હેં જંગતંબા,,
,,,,, હેં માં હિંદ,,,
,,,,, તને સેંકડો સલામ,,,
,,,, દિલોજાન,, સે
,,, શાન ,,સે,,
,,, હેં માં હિંદ,,,
,,, ચારો ઓર ચોંકી કરતાં ,,,
,,,તારા સંતાનો નું ધ્યાન રાખ માં,,
,,, પછી હર હિંદવાસી નું ,,,
,,,,, હેં માં હિંદ ,,,,