સાહેબ તમે જેમને ચા ની કેબીન પર "છોટુ" કહીને બોલાવો છો...

એજ વ્યક્તિ એમનાં ઘરની જવાબદારી ઉપાડતો હોય છે.

#સીધી_વાત_નૉ_બકવાસ .

પરિસ્થિતિ જ્યારે ખરાબ હોય છે. તયારે કરોડો પતી ઓ પણ ભીખ માંગે છે....
જે ભીખ માંગ્યા વગર મહેનત કરે એવાં વ્યક્તિઓ નૉ આદર કરો નહીં કે મજાક મશ્કરી

Gujarati Thought by Kish : 111074650

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now