#વેલ
પેલી કે છે.
તુ કોણ છે મારી કામયાબીની રાહ મા ?
ભાઈ તુ છે કોણ ?
મૈ કીધુ તે પેલી ફૂલોની વેલ જોઈ છે ?
જે એક લાકડાના શહારે ચઢે છે.
તારી કામયાબીમા હુ બસ એ લાકડુ છુ.

-રેરા

English Microfiction by Raje. : 111074618

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now