આંખોમાં રોપ્યા છે મેં મિત્રતાના માંડવા
ઝટ આવો, ખવરાવું મીઠાઈ ને લાડવા;
કોઈને કહેશો નહીં ખાનગી છે વાત આ
મંઝીલે પહોંચે છે ઝટ દોસ્તીના કારવાં.

-અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111074520

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now