Gujarati Quote in Shayri by નિશાન પટેલ સ્વાગત

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યાંથી શરૂઆત કરું ત્યાં જ પાછું આવું પડે એવું પણ થાય, કુદરત છે..
બોલીએ કોઈને ગાળ અને પડે આપણને એવું પણ થાય, કુદરત છે...
કરીએ કોઈની ટીકા અને આપનો વરો ચડે, કુદરત છે...
કોઈનું દિલ દુભાવિયે તો ક્યારેક આપણું પણ તૂટી જાય, કુદરત છે...
કોઈની તરફ મદદનો હાથ લંબાવીએ અને આપણને પણ મળી જાય, કુદરત છે...
કોઈને પ્રેમ કરીએ ને મળી કોઈ જાય, કુદરત છે...
જવું હોય ક્યાં અને પહોંચાડી દે ક્યાંય, કુદરત છે...
અંતર શુદ્ધ હોય તો મળવા જાઓ એને અને અંતરમાં મળી જાય, કુદરત છે...
અને એના થઈ જઈએ તો, દુનિયા આપણી થઈ જાય, કુદરત છે...
- નિશાન

Gujarati Shayri by નિશાન પટેલ સ્વાગત : 111074329
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now