અનમોલ જીવન
મળી છે જિંદગી સુખેથી જીવી લેજો આ જિંદગી
પ્રેમ ના આ સાગર ને હિલોળે ચડાવી
હેત થી જીવી લેજો આ જિંદગી.
તારુ મારુ ના કરીશ આખી જિંદગી;
વ્યથૅ જવાની આખી જિંદગી.
સમય કોઈ નો થયો નથી ને
સાથ કોઈ નો રહયો નથી.
માટે નાહક ની ચિંતા કરે આખી જિંદગી;
એટલે જ કહુ છુ મળેલી આ જિંદગી;
સુખે થી જીવો આ જિંદગી.