ખાસ બની ગયા....
મારી જીંદગી માં અંધકાર હતો,ત્યારે તમે આશા ની કિરણ બન્યાં.ને સર અમે તમારા ફોલોવર બની ગયા, તમે અમારી જીંદગી માં કઈંક ખાસ બની ગયા......
તમારી વાતો સર મારી જીંદગી બદલી ગઈ....
વાતો માં કંઈ ખાસ હતુ, તમારા એક એક શબ્દ ને
એ મારા દિલ માં ઉતરી ગયો,તમે અમારી જીંદગી માં કઈંક ખાસ બની ગયા.......
તમારા વ્યક્તિત્વ પર મે ઉડાણ પુર્વક જોયું, તો મને તુટી ગયેલી આશા માં એક નવી આશા જન્મી ત્યારે બધાં એ મને એક મજાક સમજી પણ તમને મને સાંભળી ને લાગ્યું કે કોઇ તો આપણા જેવું છે,તમે અમારી જીંદગી માં કંઈક ખાસ બની ગયા.......
તમે જે કહયું મે તેમ જ કર્યું ને કેટલું
બહાર પણ જતુ રહ્યું સર તમારા તેજ માં એટલી તાકાત હતી કે તમે કરોડો ને સાંકળી રાખ્યા,તમે ભય મુકત જીવન રુપી સાંકળ માં
મારી કુંડલી બદલાઈ તમે
અમારી જીંદગી માં
કંઈક ખાસ બની ગયા......
અમે અંઘારા માં ભટકયાં સર
તમે અમને સાચા રસ્તા બતાવ્યા,
તમે અમારી જીંદગી માં
કંઈક ખાસ બની ગયા
બધાં તો મોટી મોટી ફિલોસોફી કરી ને મન ખુશ કર્યું
તમે બધુ પ્રેકટીકલ અમારા જીવન માં ઉતારી બતાવ્યું અમને મધર ટચ શું છે?સમજાવ્યું,તમારી વાત થી અમારું જીવન ખુશ થયું......
,તમે અમારી જીંદગી માં કંઈક ખાસ બની ગયા......
મને તો સૌથી વધું મારા પોતાના જ નડયાં છે,સર પણ તમે જીવન સાચી સમજણ આપી મને સફળતા ની નજીક મને પહોંચાડી તમે અમારી જીંદગી માં એક જગ્યા બનાવી, કંઈક ખાસ બની ગયા......
સર તમારુ તેજ તો અનોખું હતું ,તમારા તેજ એ તો જીવન બદલ્યું, જીતી જવું ને દોડવું આસાન છે, પણ હારવું ને ઉભા રહેવું મુશ્કેલ છે, હારેલા ને કોઈ હરાવતું નથી, આ તમારી પાસે સમજાયું, તમે અમારી જીંદગી માં કંઈક ખાસ બની ગયા.....
this poem hero sanjay sir
respected sir
~શૈમી પ્રજાપતિ