શુ ખબર ?
આજે મારી આંખો કોઈકના ચેહરા ને કલ્પે છે.
શુ ખબર?
આજે મારુ મન કોઈક ના રૂપ ને તલસે છે.
શુ ખબર?
આજે મારા હોઠ કોઈકના અમ્રિત રૂપી હોઠ ને તરસે છે.
શુ ખબર?
આજે મારા હાથ હવામાં પણ કોઈક ના દેહ ને સ્પર્શે છે.
શુ ખબર?
આજે મારુ હૃદય મારુ હોવા છતાં કોઈક બીજા માટે જ ધડકે છે.
આતો 'વિરહ' ની રાત જેટલી કાપીએ તેટલી જ વધે છે.
©Mr.Haresh Chauhan