'કટારના ઘા ને હળદરના લેપથી છુપાડી ચાલુ,
વાણીનો વજ્રઘા હું કેમ કરી સંતાડું?
ચહેરાને તો હું બુરખાથી ઢાંકું,
પરંતુ,,,,,,,,,,,,,,,,,
આંખોને તો પાંપણનો જ સહારો,
ફરું ક્યાં સુધી નજરો છુપાવી?????
માનના કોઈક ખૂણે ભરાઈ ગયેલો એ સમુન્દર,
ધોધમાર વરસાદ બની વહી ગયો,
બસ આ,,,,,,,,,,
વાણીનો વજ્રઘા હું કેમ કરી સંતાડું?'
-બિનલ પટેલ