Gujarati Quote in Quotes by Manish Patadia

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અત્યંત સુંદર હોવા થી સીતા નું અપહરણ થયું,
અત્યંત અભિમાને રાવણ નો ભોગ લીધો,
વધુ પડતા દાનવીર હોવા ને કારણે રાજા બલી ને મુસીબતો સહન કરવી પડી,
એટલે અતિ નો બધે ત્યાગ કરવો જોઈએ પછી એ ભલાઈ હોય કે બુરાઈ

Gujarati Quotes by Manish Patadia : 111073802
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now