જે સંબંધોમાં સમસ્યા ન ઉદભવે એ સંબંધમાં ક્યાંક ખોટ હોવી જોઈએ!!
સમસ્યા વિનાના સંબંધો ગમે તેટલા ગાઢ હોય તો પણ હું એને નકામાં ગણું છું.
સમસ્યાઓ જીવનને શણગારે છે.
સમયાંતરે મને અનેક સમસ્યાઓ પીડારૂપ બને છે, પરંતું હું એનાથી વિચલિત થયા વિના સાવ સરળ થઈ સરળ શબ્દોમાં ઢાળીને મજા માણું છું.
(એક અધુરી વાર્તાના અંશો!)
-અ.રે.