The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીંદગીના વળાંક બહું અટપટા હોય છે. સાવ સરળતમ ધારેલો વળાંક જ્યારે જલેબીની આકાર સમો બનીને સામે આવી જાય છે ત્યારે જીવનના હોંશકોશ ઊડી જાય છે. ઉમંગભેર જીવવા જેવું જીવન વેરાન બની જાય છે. જીવનમાં આવા અટપટા વળાંકો શાને આવી જતાં હોય છે? અ.રે
હાહાહ thank u...?????
hii, jignasha? aapne pn shubh savar ni sundar shubhechchao.???????
and have mst mst good morning....??????
મને આભાર નઇ કયો....મેં તો બસ એમ જ જે આઇવું મનમાં એ ઠપકારી દીધું....????અને સાચી વાત તમારી પણ...
તમે સરસ લખ્યું છે. જીંદગીનું અહીં કશો ગુનો નધી, જે છે એ આપણી ભીતરના ખયાલો જ છે. આપણે કેવી લીતે જીવવું એ શીખી શઈશું એટલે જીંદગી હેમખેમ મંઝીલે પહોચડી દેશે...આપનો આભાર...????
જિંદગી ના વળાંક...એમની જગ્યાએ સરળ જ હોઈ 6...બસ આપડે જ કંઈક વધુ સરળ ની આશા રાખીએ છીએ ..એટલે એ એટલાબધાં અટપટા લાગે 6......કોઈ પણ પરિસ્થિતી માં ઉંમગભેર જીવવાનું ચાલુ રાખવાથી...એ સમય પણ ઘણું શીખવાડી જાય અને હસતા મોઢે એનો સામનો કરવાથી એ વળાંક પણ સરળ થઈ જાય......આવું મારુ માનવું...6 હો...??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser