છે બઘી રમત શબ્દો ની,
કોઈ લખે દીલ ના હાલ ,
કોઇ સમઝે શબ્દો ની જા‌‍‌ળ,
કાઇ વાચે
કોઇ સમજે
કોઇ ફક્ત copy paste કરે....
લખનારા ને કોઈ ક્યાં છે
સમઝે...

Gujarati Blog by masiha : 111073525
Anil Vaghela 8 year ago

sachi vat dil na hal kyarek jate jj lakhay jay che to kyarek koina lakhan ma jj samjay jay che... ane kyarek copy paste pan thai jay che...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now