માણસ મોટો થાય એટલે બાળપણ ને ભૂલે,
લગ્ન થયા પછી માં-બાપ ને ભૂલે,
બાળકો થયા પછી ભાઈઓ ને ભૂલે,
શ્રીમંત થયા પછી ગરીબી ને ભૂલે,
અને
વૃદ્ધ થયા પછી "પૈસા" ને ભુલી ને ભૂલાયેલા ને યાદ કરે !
cp

Gujarati Quotes by Naranji Jadeja : 111073218

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now