☞જેની પાસે કોઈ ઘર નથી અને રાત્રે કોઈ પણ ડર વિના રસ્તા ઉપર સૂઈ જાય છે કદાચ એને ખબર છે કે ભગવાન કોણ છે!
☞આટલી કડકડતી ઠંડીમાં પણ એ લોકો જેની પાસે ઘર નથી અને રસ્તા ઉપર સૂઈ છે અને બીજી સવાર એ કિરણ બની ને આવે છે. આવી પરિસ્થિતિમાં માં પણ જો માણસ જીવી રહ્યો હોય તો તેને ખબર છે કે ભગવાન કોણ છે. !
☞ ખબર છે કે બે ટાઈમ નો રોટલો એ ભગવાન આપશે,એટલે એ વ્યકિત ને ખબર છે કે ભગવાન કોણ છે !
( કદાચ આપણા જેવા લોકો માટે ભગવાન એક પ્રશ્ન છે . પણ કદાચ મદદ કરે ત્યારે તે આપણી જીંદગી નો જવાબ બની ને આગળ આવે છે. )